તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:હળવદમાં 4 કિ.મીના રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંગ

હળવદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

હળવદમાં વૈજનાથ મંદિર સરા ચોકડીથી સરા રસ્તો 4 કિમી જે 2017-18ના નાણાંકીય વર્ષમાં મંજૂર થયો હતો અને પીડબલ્યુડી સ્ટેટ વિભાગ આ કામ કરાવે છે. જે ખુબ ધીમી ગતિએ ચાલે છે. આ અંગે રહેવાસી કે.જી થડોદોએ જણાવ્યું કે આ રોડ ઉપરથી ચોટીલા, થાન, સરા, મૂળી તેમજ રોડ ઉપર આવતા ગામડાનો વાહનવ્યવહાર ટ્રાફિક રહે છે. આ કામ વર્ક ઓર્ડરની શરતો મુજબ પૂર્ણ કરાવવા આવે. અને આ રોડની કામગીરીના સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવે સહિતના પ્રશ્નો બાબતે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો