કોરોનાનો કહેર:હળવદના મહિલા અને ઈસનપુર ગામના વૃદ્ધને કોરોના

હળવદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદના રાણેકપર રોડ પર આવેલ સાનિધ્ય બેગલોઝમાં રહેતા ૩૩ વર્ષીય ચેતનાબેન કપિલભાઈ સાધુ અને હળવદ તાલુકાના નવા ઈશનપુર ગામે રહેતા 49 વર્ષના શ્યામજીભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણને કોરોના નો ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...