તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:સાપકડા ગામે જમીન મુદ્દે મારમારી થતાં ફરિયાદ

હળવદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હથિયારો વડે હુમલો કરાયો
 • 3 વ્યક્તિને નાની મોટી ઈજા થઈ

હળવદ તાલુકાના સાપકડા ગામના 55 વર્ષીય શંકરભાઇ ભીખાભાઇ ચાર શખ્સો સામે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુંજબ ગત તા.31 ના રોજ સવારના અરસામાં સાપકડા ગામે શંકરભાઇના રહેણાંક મકાનની સામે નંદેસરીયાએ ભુપતભાઇ કાંજીયા,નાનજીભાઇ ગોરધનભાઇ કાંજીયા, મુન્નાભાઇ ઘનશ્યામભાઇ કાંજીયા, રામદેવભાઇ ભુપતભાઇ કાંજીયાસાથે જમીન બાબતે અગાઉ ઝગડો થયો હતો. હોય જે બાબતનો ખાર રાખી ચારેયે આરોપીઓએ ધારીયા, ધોકા,પાઇપ જેવા હથિયારો વડે ફરીયાદીને જમણા હાથના પંજા તથા આંગળીઓમાં ફેક્ચર જેવી તેમજ ભાવનાબેનને ડાબા હાથની આંગળીમાં ફેક્ચર તેમજ અન્ય સાહેદોને નાની મોટી ઇજાઓ કરી હતી. આ બનાવની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો