વાત ગામ ગામની:ચરાડવા ગામે 520 વર્ષ ઐતિહાસિક રાજરાજેશ્વરી માતાજીનું મંદિર

હળવદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 વર્ષની ઉંમરે રાજ માતાજીએ પરચાબતાવ્યા

હળવદ તાલુકાના ચરાડવા ગામે આજથી 520 વર્ષ પહેલાં નવ વર્ષની ઉંમરે રાજ રાજેશ્વરી માતાજીએ પરચા બતાવવાના શરૂ કર્યા. હજારો લોકોના દુખિયાના દુઃખ દૂર કરતા આજે પણ રાજ રાજેશ્વરી માતાજી મંદિરે મોટી સંખ્યામાં લોકો સેવા પૂજા કરીને અનેક મનોકામના પૂર્ણ થાય છે. રાજ રાજેશ્વરી માતાજીનું મંદિર આજે પણ અડીખમ છે માતાજીના પરચા અપરંપાર છે અનેક લોકોના દુઃખ દૂર કરે છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની ઉદચારણબાપુ મુખ્ય હતા. એમના ઘરે રાજ રાજેશ્વરી માતાજીનો જન્મ થયો. ત્યાર પછી નવ વર્ષની ઉંમરે માતાજીના પરચા આપવાના શરૂ કર્યા હજારો લોકોના દુઃખ દૂર કર્યા. એક સમયે એવો આવ્યો કે દિલ્હીના અકબર બાદશાહ એ બિકાનીરરાજાએ પૃથ્વીરાજ રાઠોડે માતાજીના વચન આપેલા જ્યારે જરૂર પડે ત્યારે તું ત્રણ બાદ પાડ જે એટલે હું તારા દિલ્હીના કાગેરે આવુ. ત્યારે અકબર બાદશાહ એક જ રિવાજ હતો જેનું નવરોજ નામનો નામથી ઓળખાતો. ત્યારે પૃથ્વીરાજસિંહની પત્ની લેલાદે દિલ્હી જવાનું થયું.

ત્યારે માતાજીના ત્રણ સાદ પાડેલા કે માતાજી દિલ્હી ગયેલા. અને નવું રોજ નામનો રિવાજ હતો તે અકબર બાદશાહ બંધ કરાવી કરાવ્યો. અને મીના બજાર બંધ કરાવી ત્યારે દિલ્હીથી માતાજી ચરાડવા આવ્યા. ઝીંઝુવાડીયા ગામે વાણીયા અને ત્યાં પરચો આપી વિશ્વ રાતના સ્થળે તરીકે પ્રચંડ છે. ત્યારે પછી માતાજી દિલ્હીથી ચરાડવા આવ્યા અને માતાજીનો જન્મ સ્થળ ત્યાં ગોખમાં સમાઈ ગયા. ત્યાર પછી માતાજીની પુજારીની જરૂર પડતા જુનાગઢના હરદેવ ભારતી નામના

મનોકામના પૂર્ણ કરવા રાજબાઈના મંદિરે 18 વર્ણની જ્ઞાતિઓ આવે છે
રાજ રાજેશ્વરી માતાજીના મંદિરે સોની, વાણીયા, બ્રાહ્મણ, ગઢવી, બાવાજી, મુસ્લિમ, અનુસૂચિત જાતિ સહિતની 18 વર્ણોના લોકો માતાજીની બાધાઓ માનતા રાખે છે. અને તેઓની માતાજી મનોકામના પૂર્ણ કરે છે.

રવિવારે, પૂનમે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે
ચરાડવા ગામે આવેલા રાજ રાજેશ્વરી માતાજીના મંદિરે દર રવિવારે અને દર માસની પૂનમે અંદાજે 500 થી 600 લોકો દર્શનાર્થી આવે છે. અને દર પુનમે માતાજીનો પ્રસાદ લાડુ,દાળભાત, શાકનો પ્રસાદ હોય છે. બહાર ગામથી આવતા લોકો માટે રહેવા જમવાની પણ સગવડતા અહીં રાજ રાજેશ્વરી માતાજીના મંદિરે કરવામાં આવે છે.

મંદિરે લોક ડાયરો , 51 કુંડી યજ્ઞ આયોજન કરાયુ ં હતું
રાજ રાજેશ્વરી માતાજીના મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થતા મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટી પડે છે. ત્યારે તા. 22 અને 23 જાન્યુઆરી-2023ના રોજ માતાજીના સેવકો તેમજ વોટ્સએપ ગ્રુપના સેવકો દ્વારા લોક ડાયરાનું અને 51 યજ્ઞનું આયોજન કરાયું હતુ. આ લોકડાયરોમાં જીગ્નેશ કવિરાજ સહિતના કલાકારો લોકડાયરાની રમઝટ બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...