તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ધનાળા પાટિયા પાસે વાહનની અડફેટે 1નું મોત

હળવદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

હળવદ તાલુકાના ધનાળા ગામના પાટીયા પાસે અજાણ્યા 45 વર્ષના લાગતા આધેડ રસ્તા પરથી પસાર થતા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ આધેડનું ઘટના સ્થળેજ કમકમાટીભર્યુ મોત થયુ હતુ. આ બનાવની જાણ આસપાસના ખેતમજુરોએ પોલીસને કરતા હળવદ પોલીસ ટીમના જમાદાર ગીરીશદાન ગઢવી દોડીજઇ મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પીટલે પીએમ અર્થે મોકલી અપાઇ હતી. જ્યાં ફરજપરના ડો.કૌશલભાઇ પટેલે પીએમ બાદ લાશને ઓળખની તપાસ હાથ ધરી છે.જ્યારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ જતા ગીરીશદાન ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો