તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની અસર:શામળાજી મંદિર બંધ હોવાથી ભક્તો બહાર થી શામળિયાના દર્શન કરે છે

શામળાજી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી પછી સંક્રમણ વધી જતાં શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ચાર દિવસ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. શુક્રવારથી મંદિરના ગેટને તાળું મારી દેતાં ભક્તોથી ઉભરાતું મંદિર પરિસર હાલ સુમસામ ભાસી રહ્યું છે.

શામળાજીમાં ખાખચોક મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મહાલક્ષ્મીજીનું અને ગિરધારી લાલજી તથા ત્રિલોકનાથ વિષ્ણુ મંદિર પણ ચાર દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. નાગધરા કુંડ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શામળાજી પોલીસ દ્વારા હાલ હાલ મંદિર પરિસરના ગેટ આગળ ભક્તો શામળીયાના દર્શન કરી રહ્યા છે.લ

અન્ય સમાચારો પણ છે...