તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:શામળિયાને પોણા ચાર કિલો ચાંદીનો મુગટ અર્પણ કરાયો

શામળાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શામળાજી મંદિરમાં મંગળવારે અમદાવાદના ભક્ત દ્વારા ભગવાન શામળિયાને પોણા ચાર કિલો ચાંદીમાંથી બનાવાયેલ મુગટ સ્વજન શામળભાઈ પટેલના કુટુંબ તરફથી ભેટ અપાયો હતો. જેની કિંમત 3.36 લાખ છે. મંદિર ટ્રસ્ટના મેનેજર કનુભાઈ પટેલ દ્વારા મુગટ અર્પણ કરનાર દાતાનું ખેસ પહેરાવી સ્વાગત પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...