દર્શનના સમયમાં ફેરફાર:પૂનમે શામળાજી વિષ્ણુ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો

શામળાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શામળાજીમાં આગામી આસો સુદ પૂનમ તા.01-10-2020 ને ગુરૂવારના દિવસે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. શ્રદ્ધાળુઓને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે તેવું શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી રણવીર સિંહ ડાભી જણાવ્યું હતું.

મંદિરના દર્શનનો સમય
મંદિર ખુલશે સવારે 6:00
મંગળા આરતી સવારે 6 .25 કલાકે
શણગાર આરતી સવારે 8:30 કલાકે
મંદિર બંધ થશે સવારે 11:30 કલાકે
મંદિર ખૂલશે રાજભોગ આરતી બપોરે 12.15 કલાકે
મંદિર બંધ થશે 12: 30કલાકે
ઉત્થાપન મંદિર ખૂલશે ‌ બપોરે 2:15 કલાકે
સંધ્યા આરતી સાંજે7:00 કલાકે
શયન આરતી રાત્રે 8 15 કલાકે
મંદિર બંધ થશે રાત્રે 8.30 કલાકે

અન્ય સમાચારો પણ છે...