તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોક:શામળાજીમાં વેપારીનું કોરોનાથી મોત થતાં બજાર બંધ રહ્યું

શામળાજી,સુનોખ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શામળાજીમાં 30 વર્ષથી દૂધની દુકાન ધરાવતા શિયારામ સ્વરૂપ શર્માને છેલ્લા 10 દિવસથી તાવ આવતો હોઇ દવા લેવા શામળાજી સિવિલમાં જતાં કોરોના રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવતાં પાંચ દિવસ શામળાજી સારવાર લીધી હતી. પણ તબિયતમાં કોઈ સુધારો ન આવતાં છેલ્લા દસેક દિવસથી હિંમતનગર સિવિલમાં સારવારમાં ખસેડાયા હતા.

ત્યાં હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન તબિયતમાં સુધારો પણ આવ્યો હતો અને બે દિવસ અગાઉ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પણ ગુરૂવારે ફેફસામાં ઇન્ફેક્શન હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતાં હિંમતનગર સિવિલમાં જ સારવાર દરમિયાન મોત થતાં શામળાજી બજારમાં શોક છવાઇ ગયો હતો અને શુક્રવારે શામળાજી વેપારી એસો. દ્વારા બજાર બંધ રાખવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો