તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગસરી પૂર્ણિમા:માગસરી પૂર્ણિમાએ ખેડબ્રહ્મામાં ભક્તોનો ઘોડાપૂર

શામળાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

યાત્રાધામ શામળાજીમાં માગસરી પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ભક્તો ઘોડાપૂર ઉમટ્યું હતું.મંદિરના ચેરમેન રણવીરસિંહ ડાભીએ જણાવ્યું કે ભક્તો મંદિર પરિસરમાં દાખલ થતા પહેલા સેનીટાઇઝર અને ટેમ્પરેચર ચેક કરાયું હતું અન માસ્ક સાથે પ્રવેશ અપાયો હતો. સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોને ગર્ભ ગૃહમાં પ્રવેશ અપાયો હતો અને મંદિરના પૂજારી પરેશભાઈએ રાણા દ્વારા ભગવાનને સોનાના હીરાના અલંકારો અને વાઘા પહેરાવી શુસોભિત કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો