તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મેઘરજના ઈટવાથી દારૂના ગુનાનો આરોપી પકડાયો

સીસોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી રવિન્દ્રસિંહ ઉર્ફે ભંગારી વિક્રમસિંહ રાજાવત રહે.ઠાકરડા,તા. સાગવાડા,જી.ડુંગરપુર રાજસ્થાન વાળો રાજસ્થાનથી વિરપુર થઈ રેલ્લાવાડા ગામે પોતાના કામકાજ અર્થે આવનાર છે. જે બાતમી અન્વયે અરવલ્લી જિલ્લા પેરોલ ફ્લો પો. સ. ઈ. કે.એસ.સિસોદીયા અને તેમની ટીમે આરોપીને ઇટવા ગામેથી દબોચી લઈ જેલ હવાલે કર્યો હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા આરોપીએ શામળાજી, વિજયનગર,ગાંભોઈ તેમજ તલોદ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબીશનનો ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો