તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:અરવલ્લી જિલ્લા પંચાયતમાં જુદી જુદી સમિતિઓની રચના સાથે ચેરમેન વરાયા

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કારોબારીમાં મોટાભાગની ઇત્તરજાતિના સદસ્યોનો સમાવેશ કરાયો

અરવલ્લીમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતની નવનિયુક્ત બોડીની કારોબારી અને જુદાજુદા વિભાગોના ચેરમેનોની રચના કરાઇ હતી. જેમાં કારોબારીમાં મોટાભાગની ઇત્તર જાતિના સદસ્યોનો સમાવેશ કરીને બાદમાં મુખ્ય વિભાગોના ચેરમેનોની નિયુક્તિ કરાઇ હતી. શુક્રવારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષપણા હેઠળ સભાખંડમાં પ્રથમ બેઠક મળી હતી .જેમાં ભાજપાના ચૂંટાયેલા 25 જેટલા સદસ્યોની જુદા જુદા વિભાગમાં નિયુક્તિ કરાઇ હતી.

કારોબારીમાં આમનો સમાવેશ કરાયો
અધ્યક્ષ - જીતેન્દ્ર રમણભાઈ પટેલ
હસમુખભાઈ મનજીભાઈ મડીયા
પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર
નિર્ભયસિંહ બહાદુર સિંહ રાઠોડ
કાળીબેન કાળાભાઈ રબારી
રેખાબેન ભાનુભાઈ રાઠોડ
નીતુબેન યોગેન્દ્રસિંહ સોલંકી
શાંતાબેન જીતેન્દ્રભાઈ પરમાર
કુલદીપસિંહ રામાભાઇ ફનાત
2. મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ
રમીલાબેન નટવરસિંહ પરમાર
3. જાહેર બાંધકામ સમિતિ
હિરેનકુમાર હિતેશભાઈ પટેલ
4. શિક્ષણ સમિતિ
રમેશલાલ કેશવ લાલ પટેલ
5. જાહેર આરોગ્ય સમિતિ
અનિરુદ્ધ સિંહ ફતેસિંહ ચૌહાણ
6. સામાજિક ન્યાય સમિતિ
રાજન લવજીભાઈ પટેલ. પ્રણામી
7. ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ
હીરાબેન કેસરીસિંહ ઝાલા
8. અપીલ સમિતિ
લાલસિંહ હિંમતસિંહ ચૌહાણ
નિર્ભય સિંહ બહાદુર સિંહ રાઠોડ
કનુભાઈ બદા ભાઈ મના ત
વિષ્ણુપ્રસાદ ઉદેસિહ ઝાલા
રાજન લવજીભાઈ પટેલ પ્રણામી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો