તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:તમારા જમાઈને કેમ કંઈ કહેતા નથી કહી ભત્રીજાએ કાકાને લાકડી મારી

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભિલોડા તાલુકાના ખત્રી ગામની ઘટના

ભિલોડા તાલુકાના ખત્રીમાં તમારા જમાઈને કેમ કંઈ કહેતા નથી કેમ કહીને ભત્રીજાએ કાકાને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા શામળાજી પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. ભિલોડાના ખત્રીમાં રહેતા રતિલાલ ઢસાને તેમનો ભત્રીજો હર્ષદ કહેવા લાગ્યો હતો કે બોલેરો ગાડી ખેંચાઈ ગયેલ છે તમે તમારા જમાઈને કેમ કંઈ કહેતા નથી અને તમારા જમાઇ બોલેરો ગાડી ખેંચી ગયા છે તેના પાસેથી તમે રૂપિયા લઇને વાપરો છો તેમ કહી તેમને અપશબ્દો લાકડી ખભાના અને બરડાના ભાગે માર મારીને તેમજ ગડદાપાટુનો માર મારતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા રતિલાલને છોડાવ્યા હતા.

રતિલાલને શરીરે ગંભીર ઇજા થતા હતા 108 દ્વારા શામળાજી ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.આ અંગે કિશન કુમાર રતિલાલ ઢસાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે હર્ષદભાઈ ઉર્ફે જેણો સવજીભાઈ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો