તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મોડાસામાં ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ

મોડાસા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

અરવલ્લીમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ મતદાન યોજાનાર છે. જેમાં ચાલુ સાલ નવા ઉમેરાયેલા મતદારો મતદાન કરે ઉપરાંત તમામ મતદારો આ મતદાનની પ્રક્રિયામાં સહભાગી બને તે માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધર્યા છે. જેમાં જિલ્લાના વિવિધ માર્ગો પર પસાર થતાં 500 થી વધુ વાહનો પર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગત ચૂંટણીમાં જે ગામમાં મતદાનની ટકાવારી ઓછી નોંધાયું છે. તેવા મેઘરજ તાલુકાના ગામડાઓમાં મતદાન સંકલ્પપત્ર ભરાવવા તેમજ પ્રતિજ્ઞા લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો