તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:મોડાસામાં જૂની પોસ્ટઓફિસ પાસેથી બે જુગારી ઝડપાયા

મોડાસા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઉન પોલીસે ધોબીઢાળ જૂની પોસ્ટ ઓફિસની પાસે વરલી-મટકાનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે જેને આધારે પોલીસે રેડ કરતાં જુગાર સાહિત્ય તથા મુદ્દામાલ રૂ. 11080/ મોબાઈલ નં.1 કિં.રૂ. 1000 થઈને 12080 નો મુદ્દામાલ પકડી પોલીસે રમેશભાઈ અમૃતભાઈ મોદી રહે. ભોઇના મકાનમાં મોડાસા, ગુલાબનબી અહમદભાઈ હાટમટીયા રહે.ધોબીઢાળ, વ્હોરવાડ બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...