તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોડાસામાં સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાંથી બે જુગારી ઝડપાયા

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બે આરોપી - Divya Bhaskar
બે આરોપી
 • પોલીસને થાપ આપી બે જુગારી રફૂચક્કર

મોડાસાના સર્વોદય નગર ડુંગળી વિસ્તારમાં જુગાર રમતા બે ઝડપાયા હતા. જ્યારે બે જુગારી થાપ આપી ભાગી જવામાં સફળ થયા હતા. પોલીસે રૂ.1540 રોકડ કબજે લઇ કાર્યવાહી કરી હતી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફે સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાં ખાડામાં હારજીતનો જુગાર રમતા હોવાની માહિતી મળતાં રેડ કર રોકડ રૂ. 1540 અને ગંજીપાના સહિત ભીખાભાઈ ઓગળાભાઈ કોળી પટેલ અને વિષ્ણુભાઈ ધુળાભાઈ થોરીને પકડી લીધા હતા. જ્યારે અવિનાશ મનુભાઈ ડામોર અને બાબુ ઉર્ફે ભોલો લીમબાની ઠાકોર તમામ ચારેય રહે. મોડાસા ડુંગરી વિસ્તાર સર્વોદય નગર ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો