તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસબેડામાં ખળભળાટ:અરવલ્લીના 32 ડ્રાઇવર પોલીસ કર્મીઓની બદલી

મોડાસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાગમટે બદલીથી પોલીસબેડામાં ખળભળાટ

અરવલ્લી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા 32 જેટલા પોલીસ કર્મીઓની જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જાહેર હિતમાં આંતરિક બદલીના આદેશ કર્યા છે. અરવલ્લી જિલ્લામાં જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 32 પોલીસ કર્મચારીઓની તાજેતરમાં જ જિલ્લા પોલીસવડાએ બદલીના આદેશ કર્યા છે.

પોલીસ વડાએ મોડાસા ટાઉન, ભિલોડા, બાયડ, આંબલીયારા ડીવાયએસપી હેડ ક્વાટર્સ, એસઓજી શાખા, શામળાજી, મોડાસા રૂરલ, માલપુર મેઘરજ, એલસીબી શાખા, એમટી મહિલા પોલીસ સ્ટેશન, હાઈવે ટ્રાફિક ડીવાયએસપી એસટી એસસીસેલ હાઇવે જિલ્લા ટ્રાફિક તેમજ જુદી જુદી શાખામાં અને જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 32 ડ્રાઇવર પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ કરાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...