• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Today At The Sakaria Hanumanji Temple Near Modasa, Marutinandan Mahayagna's Sleeping Idol Of Hanuman Is In Sakaria, The Second Idol After Allahabad In UP.

હનુમાન જયંતી:મોડાસા નજીક સાકરીયા હનુમાનજી મંદિરે આજે મારૂતિનંદન મહાયજ્ઞ સૂતેલા હનુમાનની મૂર્તિ યુપીના અલ્હાબાદ પછી બીજી મૂર્તિ સાકરીયામાં

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ ભગવાનને અવનવા વસ્ત્રો અને અલંકારોનો શણગાર

મોડાસાના સાકરીયામાં સ્વયંભૂ ભીડ ભંજન હનુમાનજી મંદિરે આજે ચૈત્રી પૂનમને શનિવારે હનુમાન જયંતી નિમિત્તે મારુતિનંદન યજ્ઞનું ગ્રામજનો દ્વારા આયોજન કરાયું છે. ભારતમાં સૂતેલા હનુમાનજીની મૂર્તિ ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ખાતે છે અને બીજી મૂર્તિ મોડાસાના સાકરિયા ગામે બિરાજમાન છે. મારુતિ નંદન યજ્ઞની પૂર્ણાહુતિ પછી હજારો ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરેલ છે. સાકરીયાના યુવાનો દ્વારા આખા મોડાસા શહેર થી નેશનલ હાઈવે ઉપર સાકરીયા સુધી રોડની બંને બાજુઓ કેસરીનંદનની ધજા લગાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...