તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના બેકાબૂ:મોડાસા, બાયડ અને માલપુર તાલુકામાં ત્રણ જણને કોરોના

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા, બાયડ અને માલપુર તાલુકામાં ત્રણ જણને કોરોના

અરવલ્લી જિલ્લામાં ગુરૂવારે મોડી સાંજે મોડાસા, બાયડ અને માલપુર તાલુકામાં થલ કુલ ત્રણ કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 471 પહોંચી છે અત્યાર સુધીમાં 396 પોઝિટિવ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ જિલ્લા અને જિલ્લા બહારની જુદીજુદી હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવના 21 દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા 399 લોકોને હોમક્વોરન્ટાઇન કરાયા છે.

મોડાસાના રાજલીકંપાની 65 વર્ષીય મહિલા, બાયડ તાલુકાના રામસીકંપાના 41 વર્ષીય પુરુષ અને માલપુર તાલુકાના અણિયોરના 55 વર્ષીય પુરુષ ના બે દિવસ અગાઉ મેડીકલ ટેસ્ટ લેવાતાં દર્દીઓને ગુરુવારે મોડી સાંજે કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતાં તમામને સારવાર અર્થે ખસેડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો