તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અણસોલ ચેકપોસ્ટેથી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે

મોડાસા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજસ્થાન તરફથી આવતી ગાડી નંબર GJ16એફસી 3392 ની અણસોલ ચેકપોસ્ટ પાસે ફરજ પરના ચોકીના જગદીશભાઈ તથા લોકરક્ષક રણવીરસિંહ અને વિશ્વદીપ ઉભી રાખવાનો પ્રયત્ન કરતો આ ગાડી ભગાવવાનો પ્રયાસ કરતાં તેને રોકી તલાશી લેતાં વિદેશી બનાવટનો દારૂ ડેકીમાં છુપાયેલો હતો તથા ગાડી ના દરવાજાની પાસે ચોરખાનું બનાવી તેમાં મૂક્યો હતો. પોલીસે કુલ 31 હજારનોદારૂ અને બે લાખની ગાડી સાથે ગાડીના ડ્રાઈવર ડામોર મણીલાલ ઉમર (37) ગઢોડા તા.હિંમતનગર જિ. સાબરકાંઠાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો