તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:અરવલ્લી જિલ્લામાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરાઇ

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કુલ 805329 મતદારો પૈકી 411720 પુરુષ અને 393570 સ્ત્રી મતદારો નોંધાયા છે

અરવલ્લી જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા 2 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરી છે.જેમાં જિલ્લામાં કુલ મતદારો કુલ 805329 મતદારો નોંધાયા છે. આ પૈકીના પુરુષ મતદારો કુલ 411720 અને સ્ત્રી મતદારો 393570 નોંધાયા હોવાનું ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.

જિલ્લામાં નોંધાયેલા કુલ પુરુષ સ્ત્રી મતદાર

તાલુકોપુરુષસ્ત્રીઅન્યકુલ મતદારો
ભિલોડા89364876493177016
મોડાસા64700619461126647
મેઘરજ638476012213123982
માલપુર3908637015076101
ધનસુરા43366403651883749
મોડાસા
નગરપાલિકા2740427392354799
બાયડ
નગરપાલિકા74747094014568
કુલ પુરુષ મતદારો- 411720કુલ સ્ત્રી-393570

જિલ્લાના કુલ મતદારો -805329

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો