તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શામળિયાને હીરાજડિત અલંકારો પહેરાવ્યા

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ શામળાજીમાં રવિવારે મંદિરમાં નૂતનવર્ષની ઊજવણી કરવામાં આવી હતી. રવિવારે વહેલી સવાર થી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળીયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળીયાને હીરા જડિત સોનાના અલંકારોથી સજાવાયા હતા. સાથે સાથે મંદિરમાં ભવ્ય રોશની અને ભગવાનને શણગાર કરાયો હતો. શામળિયાને સફેદ જરીના વસ્રો અને સોનાના અલંકારોથી શણગાર કરાયો હતા. 11:00 ભગવાનને ભોગ ધરાવ્યા બાદ શ્રીનાથજી ટીપણી મુજબ ભગવાનની ગોવર્ધન પૂજાનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો