તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:તહેવારોને લઈ અરવલ્લીમાં જાહેરસભા અને સરઘસ પર પ્રતિબંધ

મોડાસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવ દિવાળીનો તહેવાર તેમજ શીખ ધર્મનો ગુરૂનાનક જયંતીનો તહેવાર આવતો હોઇ અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે તા. 21 નવેમ્બર થી તા. 5ડિસેમ્બર - સુધી સમગ્ર જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અરવલ્લી, મોડાસાને મળેલ સત્તાની રુ એ સભા ભરવી કે બોલાવવી નહી તેમજ સરઘસ ન કાઢવા પર પ્રતિબંધિક મનાઇ હુકમો જાહેર કરાયા છે.

આ હુકમ સરકારી નોકરી કે કામ કરતી વ્યકિતઓ અથવા હોમગાર્ડ કે જેઓ સરકારી ફરજ ઉપર હોય તેઓને તથા ખેતીના કામે ઓજારો લઇ જતા ખેડૂતો, સરકારી કાર્યક્રમને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા કરાવનાર શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો