તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:મોડાસાની બી.ડી.શાહ કોલેજનું ગૌરવ

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશન,મોડાસાના આચાર્ય ડો.બી.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ ઉ.યુનિ.પાટણમાં શિક્ષણવિદ્યા શાખામાં પટેલ સંગીતાબેન જયંતિલાલએ પીએચ.ડી.નીથી પ્રાપ્ત કરી યુનિ.એ નોટિફિકેશન જાહેર કર્યું. હતું મોડાસાની બી.બી.શાહ કોલેજના પ્રિન્સિપાલ ડો બી.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ કુલ-16 વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત થઈ છે જે મોડાસા મંડળ માટે ગૌરવની બાબત ગણાતા. મ.લા.ગાંધી ઉ.કે.મંડળ, મોડાસાના પ્રમુખ નિચંદ્ર આર.મોદી તથા પ્રભારી જયેશભાઇ દોષી તથા સમગ્ર સ્ટાફ પરિવારે આચાર્ય ડો. બી.ડી.પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો