તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્શન ની વિગત:પૂનમે શામળાજી મંદિરના દર્શનનો સમય બદલાયો

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શામળાજીમાં માગશર સુદ પૂનમને તા. 30.12.2020 બુધવારના દિવસેશામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. દર્શનાર્થીઓને સેનેટાઈઝ કરાયા બાદ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે શિસ્તબદ્ધ રીતે દર્શન માટે વ્યવસ્થા કરી હોવાનું મંદિર ટ્રસ્ટના મેનેજર કનુભાઈ પટેલે જણાવ્યું હતું.

પૂનમના દર્શન ની વિગત
મંદિર ખૂલશે સવારે: 6:00
મંગળા આરતી સવારે: 6:45
શણગાર આરતી સવારે: 8:30
મંદિર બંધ થશે સવારે 11:30
મંદિર ખુલશે રાજભોગ આરતી બપોરે: 12:15
મંદિર બંધ થશે: 12:30
ઉત્થાપન મંદિર ખૂલશે બપોરે: 2:15
સંધ્યા આરતી સાંજે : 7:00
શયન આરતી રાત્રે: 7:15
મંદિરના દ્વાર બંધ થશે રાત્રે: 8:00

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો