તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ભાજપની બેઠકમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસા તાલુકા ભાજપા સંગઠનની બેઠક તાલુકા પ્રભારી ભૂપતસિંહ સોલંકીની હાજરીમાં ભાજપ કાર્યાલયે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શામળભાઈ પટેલ,તાલુકા ભાજપના પ્રમુખ ભીખુસિંહ એચ.પરમાર, મહામંત્રી રમેશભાઇ પટેલ, અંકિતભાઈ પટેલ,પૂર્વ મહામંત્રી જીતુભાઇ પટેલ, જિલ્લા મંત્રી કમળાબેન પરમાર,જિ. મંત્રી સંગીતાબેન પટેલ સહિત મોડાસા તાલુકા ભાજપા સંગઠનના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા.મતદાર યાદીમાંથી પેજ કમિટી બનાવવા અને આગામી સમયમાં પ્રશિક્ષણ વર્ગ યોજવાના અયોજન અંગે ચર્ચા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો