તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવહન:તહેવારોમાં મોડાસા ડેપોએ વધારાના 12 રૂટ શરૂ કર્યા

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ અને રાજકોટના રૂટ શરૂ કર્યા

અરવલ્લી જિલ્લામાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોના ધસારાને પહોંચી વળવા મોડાસા એસટી ડેપો સત્તાવાળાઓ દ્વારા અમદાવાદ અને રાજકોટ ના વધારાના 12 જેટલા એસટી બસના રૂટ શરૂ કરાયા છે.જે લાભ પાંચમ સુધી શરૂ રખાશે.તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી સત્તાવાળાઓ દ્વારા મોડાસા થી અમદાવાદના વધારાના 10 એસટી રુટ અને રાજકોટના 2 એસટી રૂટ શરૂ કર્યા છે. તદુપરાંત મુસાફર જનતાની માગણીને ધ્યાનમાં રાખીને એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા લોકલ રૂટ ઉપર એસટી બસો ફાળવવામાં આવી છે. જોકે અંબાજી શામળાજી એસટી રુટ પર રેગ્યુલર એસટી બસો શરૂ હોવાનું જાણવા મળ્યું છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો