તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મોડાસા નાગરિક બેંકનો કર્મી સંક્રમિત, બેંક ત્રણ દિવસ બંધ

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસા નાગરિક બેન્કનો કર્મી કોરોનાથી સંક્રમિત થતાં બેન્ક ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.મોડાસા શહેરમાં અને તાલુકાના આસપાસના ગામડાઓમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના 450 કરતાં વધુ કેસ નોંધાયા છે. જેમાં મોડાસા શહેરમાં 297 અને તાલુકાના ગામડાઓમાં 156 કરતાં વધુ કેસ નોંધાયા છે.

શહેરની નાગરિક બેંકની મુખ્ય શાખામાં ફરજ બજાવતા કર્મીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા બેંકને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે આરોગ્ય વિભાગે પણ નાગરિક બેંક શાખાને ત્રણ દિવસ માટે બંધ કરવા પત્ર દ્વારા બેંક સત્તાવાળાઓને જાણ કરી છે. બેંકમાં આવતાં ગ્રાહકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે બેંક સત્તાવાળાઓ દ્વારા બેંકને બંધ કરી તેને સેનેટાઈઝર કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો