તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:અણિયોર નજીક ફેક્ટરીમાં આગથી મશીનરી બળી ખાખ

મોડાસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

માલપુરના અણિયોર પાસે મેન કોન ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં મધ્યરાત્રિ બાદ અચાનક આગ લાગતા મશીનરી અને કાચો માલ બળીને ખાખ થઇ ગયો હતો. ફાયર ફાઇટરે આગ કાબૂમાં લીધી હતી. મેન કોન ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં રાત્રે અઢી વાગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા મશીનરી મલ્ચીગ રોલ પ્લાસ્ટીક રોલ, તેમજ રોલ બનાવવાનો કાચાસામાન બળી ગયો હતો. ઘટનાની જાણ માલપુર પોલીસને થતાં રાત્રે પોલીસ પણ દોડી આવી હતી. આગ ઉપર કાબુ મેળવવા મોડાસાથી ફાયર ફાઈટરની મદદ લેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...