બેદરકારી:શામળાજી અને ચિઠોડાની બેન્ક આગળ લોકો કોરોના અને સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી - Divya Bhaskar
શામળાજી

શામળાજીની બેંક ઓફ બરોડામાં ગ્રાહકોની ભારે ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. છતાં પોલીસ કે આરોગ્ય તંત્ર અને બેંકના કર્મચારીઓએ કોઇ વ્યવસ્થા કરી ન હતી.

ચિઠોડા
ચિઠોડા

વિજયનગર તાલુકાના ચિઠોડાની બેંક ઓફ બરોડામાં નાણાં ની લેવડદેવડ માટે આવતા ગ્રાહકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાઇ રહ્યો છે. જ્યાં કોરોનાની મહામારી ભૂલી લોકોએ લાઈનો લગાડતાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવા છતાં આ મામલે તંત્રની ચુપકીદી પણ લોકોમાં ચર્ચાનું વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...