આરોગ્ય:અરવલ્લીમાં 1545 બાળકોને રસી અપાઇ

મોડાસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લીમાં આંગણવાડી કેન્દ્રમાં 1545 બાળકો પૈકી 1549 બાળકોને BCG ની રસી, 1616 બાળકોને પેન્ટા-1, પોલીઓ, આઈપીવી-1 રસી,  1025 બાળકોને પેન્ટા-2 , પોલીઓ-2, રસી, 1179 બાળકોને પેન્ટા-3, આઈપીવી-2, ઓરલ પોલીઓ-3 રસી જયારે 1553 બાળકોને એમ.આર. રસી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...