તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:મોડાસાના પાવન સીટીમાં 10 દિવસથી સફાઈ નહીં કરાતાં ગૃહિણીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મોડાસાની પાવન સીટીમાં મહિલાઓએ જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી - Divya Bhaskar
મોડાસાની પાવન સીટીમાં મહિલાઓએ જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી
 • પાવનસીટીમાં મહિલાઓએ હાથમાં ઝાડું લઇ જાતે સફાઈ કરી વિરોધ નોંધાવ્યો

મોડાસાના પાવન સીટીમાં 10 દિવસથી સફાઈ કામગીરી કરવામાં ન આવતા ત્રાસી ગયેલી ગૃહિણીઓએ જાતે જ સફાઈ અભિયાન હાથ ધરીને જવાબદારો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. મોડાસાના મેઘરજ રોડ ઉપર આવેલી પાવનસિટીમાં છેલ્લા દસ દિવસના સમયથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક ગૃહિણીઓએ હાથમાં ઝાડુ લઈને જાતે જ સફાઈ અભિયાન હાથ ધરીને જવાબદારો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

પાવન સીટીના ભોય તળિયાના ભાગે પાણીની રેલમછેલ સાથે ગંદકી તથા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાવન સીટીમાં અગાઉ પણ લિફ્ટના પ્રશ્ને રહીશો અકળાઈ ઉઠ્યા હતા. મહિલાઓનું કહેવું છે કે છેલ્લા 10 દિવસથી સમયથી પાવન સીટીના ભોય તળિયાના ભાગે તેમજ કોમલ વપરાશના ભાગમાં સફાઈ કરવામાં ન આવતા ગંદકી શરૂ થતા ગૃહિણીઓએ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો