તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોડાસા બાયપાસ રોડ પરથી રિક્ષાના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો, 1.50 લાખના મુદ્દામાલ સાથે બે ની અટકાયત

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મોડાસા ટાઉન પોલીસે બાતમીના આધારે બાયપાસ રોડ ઉપરથી સીએનજી રિક્ષામાં ગુપ્ત ખાનુ બનાવી ગેરકાયદે અમદાવાદ તરફ લઈ જવાતો રૂ. 26 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.પોલીસે કુલ 1 લાખ 16 હજાર ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બે શખ્સોની અટકાયત કરી છે.

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે મેઘરજ તરફથી આવતી સીએનજી રિક્ષા નંબર જીજે જીરો 1.du .9250 માં વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ જવાની છે જેથી પોલીસે મોડાસા બાયપાસ રોડ ઉપર વોચ ગોઠવી રિક્ષાને ઝડપી લીધી હતી. પોલીસે રિક્ષાની તલાશી લેતાં પાછલી સીટના નીચેના ભાગે ગુપ્ત ખાનું બનાવી તેમાં રાખવામાં આવેલી 26 હજારના વિદેશી દારૂની પેટી 50 મળી આવી હતી. પોલીસે લલિત મનસા રામજી અષારી રહે . જોતરી જિલ્લો ઉદેપુર અને નરેન્દ્રકુમાર રાજમલજી રહે .કારચ્છા તાલુકો ખેરવાળા જિલ્લો ઉદેપુરને ઝડપી લઇ વિદેશી દારૂ અને રિક્ષા સહિત કુલ રૂપિયા 1.16000નો મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો