તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ગાજણ ટોલનાકા પાસે ટેમ્પામાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો

મોડાસા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એલસીબીએ અમદાવાદના 3 શખ્સોને ઝડપી લીધા

મોડાસાના ગાજણ ટોલનાકા પાસેથી પસાર થતા ટાટા ટેમ્પોમાં રૂ.1,08,000નો વિદેશી દારૂ એલસીબીએ ઝડપ્યો હતો. પોલીસે ચાલક સહિત અમદાવાદના 3શખ્સોને ઝડપી પાડ્યા હતા.

મોડાસાના ગાજણ ટોલનાકા પાસે એલસીબીનો સ્ટાફ ચેકિંગ કરી રહ્યો હતો. ત્યારે ટાટા ટેમ્પા (જીજે 27 ટીટી 1034)ને અટકાવીને તલાશી લેતાં ખાલી કેરેટની આડમાં જુદી-જુદી બ્રાન્ડની પેટી નંગ 18 બોટલ નંગ 216 મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પા સહિત કુલ રૂ.616800નો મુદ્દામાલ કબ્જે કરી મહંમદ યુનુસ મોહમ્મદ અયુબભાઈન વસેમિયા શેખ રહે. હુસેનીપાર્ક વિશાલા હોટલ પાસે અમદાવાદ અને મોહમ્મદ રજાક ફરીદભાઈ અલ્લારખ્ખા સિપાહી રહે. હુસેનીપાર્ક ગ્યાસપુર અમદાવાદ અને મહંમદ નવાજ મહંમદ શબ્બીર બસારન અન્સારી હાલ રહે.સનરાઇઝ પાર્ક, અમદાવાદ મૂળ રહે.સલાટનગર ઝુંપટ્ટી અંબિકા મીલ સામે ગોમતીપુર અમદાવાદ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો