તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:મોડાસામાં જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અખિલભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ અરવલ્લી દ્વારા મોડાસા શહેરમાં જુદી જુદી જગ્યાએ વસવાટ કરતા જરૂરિયાતમંદોને શિયાળાની કડકડતી થી ઠંડીથી બચવા ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું. સંઘના પ્રમુખ અરવિંદભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરાયેલ કાર્યક્રમમાં કલ્પેશભાઈ પ્રજાપતિ મંત્રી ગુજરાત પ્રદેશ,આશાબેન પ્રજાપતિ મહિલા અધ્યક્ષ અરવલ્લી જિલ્લો કેશુભાઈ પ્રજાપતિ, મહામંત્રી, અરવલ્લી જિલ્લો રમેશભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ, ઈશ્વરભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો