તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:સરડોઈ -દાવલી રોડ પર ઝાડી ઝાંખરાથી હાલાકી

સરડોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસાના સરડોઈ -દાવલી રોડ ઉપરની બંને બાજુઓ ઝાડી ઝાંખરાથી ઢંકાઈ જતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઝાડીઝાંખરાથી સામસામેથી આવતાં વાહન દેખી ન શકવાને કારણે અકસ્માત સર્જાય છે. આ અંગે તંત્રને વારંવાર જાણ કરવા છતાં રોડની બંને બાજુના ઝાડી ઝાંખરા દૂર ન કરતાં લોકોમાં રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો