તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ભિલોડાના મોધરી ગામે રાત્રે દીપડાએ બકરાંનું મારણ કર્યું, દીપડાના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

ખલીકપુર, મોડાસા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભિલોડા તાલુકામાં સપ્તાહ અગાઉ દીપડો દેખાયા બાદ ગતરાત્રે જંગલ વિસ્તાર નજીક આવેલા મોધરીમાં દીપડએ બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.

ગત મોડીરાત્રે મોધરી વિસ્તારમાં ત્રાટકેલા દીપડાએ બકરાનું મારણ કર્યું હતું. આ અંગેની જાણ ગામમાં થતો મોડી રાતે ગ્રામજનો એકઠા થયા હતા અને તપાસ કરતો દીપડાના પંજાના નિશાન મળી આવ્યા હતા. રાત્રે જ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લઇ તપાસ હાથ ધરી છે. દીપડો કઈ બાજુ ગયો તેની તપાસ હાથ ધરી છે. પરંતુ આ વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો