સન્માનિત:કોરોના વોરિર્યસનું બ્રેફ,ચોકલેટ આપી સન્માન

મોડાસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંગળવારે પાયલોટ દિનની ઉજવણી નિમિત્તે જેના ભાગરૂપે કોરોના વાયરસની મહામારીના સમયમાં 108 ઈમરજન્સી સેવા તેમજ જીવીકે ઈએમઆઈ દ્વારા સંચાલિત અન્ય પ્રોજેક્ટ જેવા કે ખિલખિલાટ , મહિલા અભિયાન, આરોગ્ય સંજીવની તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ રાત દિવસ માનવજીવન બચાવવા કાર્યરત છે. તે તમામ કર્મચારીઓને covid-19 વોરિર્યસનું બ્રેફ અને ચોકલેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા 

અન્ય સમાચારો પણ છે...