અભિનંદન:મોડાસા સહકારી જીનની ચૂંટણીમાં ચેરમેન વાઇસ ચેરમેન અને MD બિનહરીફ ચૂંટાયા

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા સહકારી જીનના સભાખંડમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી સાબરકાંઠા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને મોડાસા યાર્ડના ડિરેક્ટર પંકજભાઈ નરસિંહભાઈપટેલ મુન્શીવાડાની ચેરમેન પદે અને વાઇસ ચેરમેન પદે વિનુભાઈ પુંજાભાઈ પટેલ વણિયાદ અને એમડી તરીકે જગદીશભાઈ રમણભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ હતી. જીનના પૂર્વ ચેરમેન રમણભાઇ પટેલ અને યાર્ડના ચેરમેન રાજેન્દ્રભાઇ પટેલ, ચૌધરી સમાજના અગ્રણી અને ડિરેક્ટર વિમલભાઈ પટેલ, જેઠાભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલે અને હેમલભાઈ ચૌધરીએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...