તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દત્તાત્રેયની જન્મ જયંતી:મોડાસામાં ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતીની ઊજવણી

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં માગશરી પૂર્ણિમા અને ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતીનો અનેરો સંગમ હોવાથી શિવમંદિરોમાં વિશેષ સેવા પૂજાનું મહત્વ હોવાથી શિવ મંદિરો પણ શ્રદ્ધાળુઓએ ભૂદેવો દ્વારા વિશેષ શિવ પૂજન કર્યું હતું. ગાયત્રી પરિવાર મોડાસાના ઉપાસક હરેશભાઈ કંસારાના જણાવ્યાસાર આ મહાયોગેશ્વર દત્તાત્રેયજીની જન્મ જયંતી પર સાંજે 7:00 કલાકે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે દિપમાલા પ્રગટાવી અને મોડાસા તેમજ આસપાસના ગામોમાં સૌ પોતાના ઘર પર 5 દીવા પ્રગટાવી ગાયત્રી મહામંત્ર પ્રાર્થના-આરતી સાથે ભગવાન દત્તાત્રેયજીના તત્વદર્શનને જીવનમાં ધારણ કરવાના ભાવ સાથે ઉજવણી કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો