તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શામળાજી ચેકપોસ્ટેથી કેરેટની આડમાં લઇ જવાતો દારૂ જપ્ત, પીકઅપ ડાલાના ચાલક સહિત ત્રણ પકડાયા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શામળાજી ચેકપોસ્ટેથી પોલીસે પ્લાસ્ટીકના કેરેટની આડમાં ડાલામાં લઇ જવાતો વિદેશી દારૂ કિં. 64800 સાથે ચાલક સહિત 3 ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ ભરી આપનારા રાજસ્થાની શખ્સ સામે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ ડાલા સહિત કુલ રૂ. 3,17,300ની મત્તા જપ્ત કરી છે.

શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ અને શામળાજી પોલીસે ડાલા નંબર આરજે 27 જીસી 6684 ને અટકાવીને તલાશી લેતાં કેરેટની આડમાં સંતાડેલો રૂ.64800નો દારૂ, ડાલા કિં. 317300નો મુદ્દામાલ કબજે લઇ તારાચંદ ભેરુલાલ સાલવી રહેના રહે. નાયોકા ગોડા, જિ. ઉદેપુર અને પ્રભુલાલ રાજમલ ભગોરા રહે. અદકાલીયા જિ. ઉદેપુર અને મેવા પ્રભુલાલ રાજમલ ને ઝડપી જેલ હવાલે કર્યા હતા. વિદેશી દારૂ ભરી આપનાર વોન્ટેડ હરિસિંગ દાદીયા રહે.ગોગુન્દ્રા.જિ. ઉદેપુર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો