તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની યાદી જાહેર:અરવલ્લીમાં તા.પં.ની ચૂંટણીમાં ભાજપની નો રિપીટ થિયરી, તમામ નવા ચહેરા

મોડાસા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોડાસા તાલુકા પંચાયતની 22 બેઠકો પર ભાજપે 3 બેઠક પેન્ડીંગ રાખી, 19 બેઠકો પર નવા ઉમેદવાર જાહેર કર્યા

ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે પોતાના ઉમેદવારો જાહેર કરતાં ભાજપે તમામ બેઠકો પર નો રિપીટ થિયરી અપનાવતા નવા ઉમેદવારો જાહેર કરતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જેમાં જે ઉમેદવારોને રિપીટ ન કરતાં તેમની અંદર કચવાટ ઉભો થયો છે. જ્યારે હજુ કોંગ્રેસે થોભો અને રાહની નીતી અપનાવી પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.

મોડાસા તાલુકા પંચાયતની ખડોદા, મેઢાસણ અને સાકરીયા બેઠક પેન્ડિંગ રાખી
મોડાસા તાલુકા પંચાયત

બામણવાડ- કપિલાબેન વાલાભાઈ વણકર
ચારણવાડા -વિષ્ણુબેન રમેશસિંહ
દધાલીયા- મંજુલાબેન ભીખાભાઇ પટેલ
દાવલી- વિનોદભાઈ રામાભાઇ વણકર
ડુગરવાડા- મુકેશભાઈ ખુમાભાઇ પટેલ
ગઢા- બિપિનચંદ્ર કોદરભાઇ પટેલ
ગાજણ- કરણસિંહ ભરતસિંહ પરમાર
કઉં- મણાજી દુધાજી પગી
ખડોદા-પેન્ડિંગ
લીંભોઈ- જયેશકુમાર ઇશ્વરભાઇ રબારી
મેઢાસણ-પેન્ડિંગ
મોટીચીચણો- સ્નેહલબેન મિતકુમાર પટેલ
મુલોજ- અંકિતાબેન પરેશભાઈ વિસાત
રાજલી- ધુળી બેન બાદરજી સોલંકી
સબલપુર- નિશાબેન મૌલિકભાઈ પટેલ
સાકરીયા- પેન્ડીંગ
સરડોઇ- હિનાબેન લાલસિંહ ચૌહાણ
સાયરા- જાગૃતિબેન સંદીપભાઈ પટેલ
શીણાવાડ- કૈલાસબેન બાબુભાઈ તરાર
ટીંટોઈ- મધુબેન હીરાભાઈ પટેલ
ટીંટોઈ-2 ભેમાભાઇ ધુળાભાઈ પુજારા
ઝાલોદર- સચિનકુમાર મુકેશભાઈ પટેલ

માલપુર તાલુકા પંચાયત 16 બેઠકોના ઉમેદવાર
અણીયોર- કમળીબેન મંગાભાઈ ખાંટ
બામણી- સાંકરીબેન જેશાભાઈ પગી
ગોવિંદપુર-મંજુલાબેન બાબુભાઇ પણુચા
હેલોદર- બાબુભાઇ રામાભાઇ પગી
ખલીકપુર- પ્રતાપભાઈ રાંમાભાઇ ખાંટ
માલપુર- ભાગ્યશ્રીબેન નિરવભાઈ પંડ્યા
નાનાવાડા-વલ્લભભાઈ ડાહ્યાભાઈ પટેલ
નાથાવાસ- સુરેખાબેન રાણાજી કોટવાળ
નવા- રાજુભાઈ રણછોડભાઈ માલીવાડ
પરસોડા- રાજેન્દ્રભાઈ નાથાભાઈ પટેલ
પીપરાણા-સંગીતાબેન સુરેશભાઈ પટેલ
રંભોડા- સેજલબેન કલ્પેશભાઈ ડામોર
સખવણીયા- લીલાવતીબેન કનુભાઈ ખાંટ
સાતરડા- સંજયભાઈ ડાયાભાઇ પટેલ
ઉભરાણ- શારદાબેન મહેશભાઈ વણકર
વાવડી-મહેશભાઇ ડાહ્યાભાઈ પટેલ

ધનસુરા તાલુકા પંચાયત 18 બેઠકોના ઉમેદવાર
આકરુન્દ - વિનાબેન વિનોદભાઇ પટેલ
અંબાસર- કિરણબા તખ્તસિંહ પરમાર
બારનોલી-સંગીતાબેનમહેશભાઈ કોટવાળ
બિલવણીયા- ભલાભાઈ ચંદુભાઈ ખાંટ
બુટાલ -કલ્પનાબેન ગીરીશભાઈ વણકર
ધનસુરા -1 રૂપલબેન અતુલભાઈ બ્રહ્મબટ
ધનસુરા 2 -પુષ્પાબેન વક્રસિંહ રાઠવા
જામઠા- ભરતસિંહ પ્રતાપસિંહ ઝાલા
ખડોલ -ખાતુભાઈ દાણા ભાઈ પગી
ખીલોડિયા- હર્ષદગીરી ઉદયગીરી ગોસ્વામી
-નાના અતુલભાઈ ખેતભાઇ પગી
રાજપુર- સુમાનબેન અર્જુનભાઇ સીસોદીયા
રમાના-હીનાબેન જયસિંહ પગી
રમોસ -સોવનબેન અજમેલસિંહ ચૌહાણ
શીકા-વિનાબેન ભીખુસિંહ ઠાકોર
શિણોલ-હસમુખભાઈ જેઠા ભાઈ પટેલ
સીમલી - હિમતસિંહ કિશોરસિંહ ચૌહાણ
વડાગામ - રાજેશભાઇ રમેશચંદ્ર રાવલ

મેઘરજ તાલુકા પંચાયત 22 બેઠકોના ઉમેદવાર
બાંઠીવાડા- પ્રફુલબાળા શંકરભાઈ કટારા
બેલ્યો-દીપીકાબેન મોહનભાઈ પગી
ભેમાપુર-મંજુલાબેન કનુભાઈ કટારા
ભુતીયા-કનુભાઈ નાનાભાઈ સડાત
ડામોરઢુંઢા-રમીલાબેનસોમાભા તબીયાડ
ગેડ-હેતલબેન મહેશભાઈ તબીયાડ
ઇસરી-યોગેશકુમાર કનુભાઈ પટેલ
જામગઢ-સુરતાબેન ભરતભાઈ ડામોર
કાલીયાકૂવા -ગીતાબેન દિનેશભાઈ ડામોર
કુણોલ-પંકજબા મગનસિંહ રાઠોડ
લીંબોદરા-શારદાબેન પરષોત્તમભાઈ ડામોર
મેઘરજ-1 ચીમનભાઈ કોદરભાઈ સોલંકી
મેઘરજ-2 એલાનાબેન બાબુભાઈ તરાલ
મોટીમોરી-અશ્વિનાબેન હસમુખભાઈ પટેલ
મોટીપંડુલી-નારણભાઈ કચરાભાઈ ખરાડિ
પંચાલ-ઈન્દુબેન બચુભાઈ ભગોરા
પાણીબાર-જગદિશભાઈ મોહનભાઈ પગી
રેલ્લાવાડા-જૈમીનભાઈ ખેમાભાઈ ચૌધરી
શણગાલ-જયાબેન પ્રવિણભાઈ મનાત
સીસોદરા-ભાવનાબેનલક્ષ્મણભાઈધમલાત
વૈયા-ભાનુપ્રતાપસિંહ દલજીતસિંહ જાડેજા
ઝરડા-બચુભાઈ સોમાભાઈ વરસાત

​​​​​​​મેઘરજની પંચાલ જિ.પં. બેઠક પર કોંગ્રેસમાંથી જતીનભાઈ પંડ્યાએ ફોર્મ ભર્યું
અરવલ્લી જિલ્લા પંચાયતની પંચાલ જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસમાંથી મેઘરજના જતીનભાઈ ગુણવંતભાઈ પંડ્યાએ ગુરૂવારે ઉમેદવારી નોંધાવી હતી.

વિજયનગરમાં ભાજપ દ્વારા 20 ફોર્મ ભરાયા
વિજયનગર તાલુકામાં ભાજપના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી માટે જિલ્લા પંચાયતના 3 અને તાલુકા પંચાયતના 17 ઉમેદવારો એ ચૂંટણી ફોર્મ ભર્યા હતા.

બાયડ તાલુકા પંચાયતના 24 ઉમેદવારોના નામ
આંબલીયારા - પરમાનંદભાઈ સોમાભાઈ પરમાર
અમિયાપુર - સ્નેહાબેન રઘુવીરભાઈ પટેલ
આમોદરા - મંજુલાબા નવનીતસિંહ સોલંકી
બોરોલ - અરવિંદસિંહ કેશાજી ઝાલા
છભૌ - વિનુભાઈ કાલિદાસ સોલંકી
ચોઈલા - મંજુલાબેન ગોવિંદભાઈ સોલંકી
ડેમાઇ - પેન્ડિંગ
દેરોલી - પેન્ડિંગ
ગાબટ - મીનાકુંવરબા કૃષ્ણસિંહ ઝાલા
હઠીપુરા - પેન્ડિંગ
ઈન્દ્રાણ - ભવાનસિંહ ફતેસિંહ ચૌહાણ
લાંક - માધુસિંહ પૂજેસિંહ ઝાલા
લીંબ - મંજુલાબેન અદેસિંહ ચૌહાણ
પીપોદરા - કોકીલાબેન અમૃતભાઈ પરમાર
પ્રાંતવેલ - સોનલબેન સુનિલકુમાર પરમાર
રડોદરા - શિલ્પાબેન કમલેશભાઈ પટેલ
રમાસ - કૈલાસબા રાજેન્દ્રસિંહ ઝાલા
સરસોલી - રણજીતાબેન શૈલેષભાઈ ખાંટ
સાઠંબા - પેન્ડિંગ
તાલોદ - સકુબેન રવીન્દ્રસિંહ ઝાલા
તેનપુર - પારૂલબેન અમૃતભાઈ પટેલ
ટોટુ - કાશીબેન વજેસિંહ પરમાર
ઉંટરડા - પ્રહલાદસિંહ પ્રતાપસિંહ મકવાણા
વાંટડા- બાયડ - ચંદ્રકાંતભાઈ મંગળભાઈ પરમાર

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો