તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:અરવલ્લી જિ.પં. માટે ભાજપે 26 નવા ઉમેદવાર જાહેર કર્યા, 4 બેઠકો પેન્ડિંગ

મોડાસા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભિલોડાની મોટાકંથારીયા, નાંદોજ, મેઘરજની બાંઠીવાડા અને બાયડની ડેમાઇ બેઠક પેન્ડિંગ

અરવલ્લીમાં ભાજપ દ્વારા ગુરૂવાર બપોર બાદ જિ.પં.ની30 બેઠકો પૈકી 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા. ભિલોડાની મોટાકંથારીયા, નાંદોજ, મેઘરજની બાંઠીવાડા અને ડેમાઇ બેઠક સહિતના 4 ઉમેદવારોને પેન્ડિંગ રાખ્યા હતા. ભાજપે 26 નવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું.

ભિલોડા બેઠક
ઉષાબેન અમૃતભાઈ બરંડા
જેસિંગપુર રસિકાબેન કિરીટભાઈ ખરાડી
કિશનગઢ લાલસિંહ હિંમતસિંહજી
કુડોલ પાલ -ઇન્દિરાબેન રમેશભાઈ
ઓડ જીજ્ઞાબા નટવરસિંહ રાઠોડ

મોડાસા
કઉ-અનિરુદ્ધસિંહ ફતેસિંહ ચૌહાણ
લીંભોઈ-હીરાબેન કેસરીસિંહ ઝાલા
મેઢાસણ- કુલદિપસિંહ રામાભાઇ ફનાત
સાયરા- રેખાબેન ભાનુભાઈ રાઠોડ
ટીંટોઈ- વિનાબેન રામજીભાઈ ખરાડી

બાયડ
ચોઈલા- વિષ્ણુપ્રસાદ ઉદેસિંહ ઝાલા
ડેમાઇ -પેન્ડિંગ
ગાબટ- જીતેન્દ્રભાઈ રમણભાઈ પટેલ
રડોદરા- રવિકુમાર વલ્લભભાઈ પટેલ
ઇન્દ્રાણ- નિતુબેન યોગેન્દ્રસિંહ સોલંકી
ઉંટરડા બેઠક- રમેશભાઈ કેશવલાલ પટેલ

ધનસુરા
આકરુન્દ-કાળીબેન કાળાભાઈ રબારી
બુટાલ- કાશીબેન પ્રતાપભાઈ સોલંકી
ધનસુરા- હિરેનકુમાર હિતેશભાઈ પટેલ
વડાગામ- સવિતાબેન ચંદુભાઇ ચૌહાણ

મેઘરજ
બાંઠીવાડા પેન્ડિંગ
બેલ્યો કંકુબેન તલાજી ડામોર
મેઘરજ -શાંતાબેન જીતેન્દ્ર પ્રસાદ
પંચાલ- કનુભાઈ બદાભાઈ મનાત
શણગાલ- ધુળીબેન ભુપતભાઈ મોડીયા

માલપુર
માલપુર- રાજન લવજીભાઈપટેલ
હેલોદર- નિર્ભયસિંહ બહાદુરસિંહ રાઠોડ
ઉભરાણ -રમીલાબેન નટવરસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો