તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:મોડાસા માર્કેટયાર્ડમાં અરવલ્લી ભાજપ પ્રમુખનું સન્માન કરાયું

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસા એપીએમસીમાં ચેરમેન અને ડિરેક્ટરોની હાજરીમાં ભાજપના નવા વરાયેલા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજાયો હતો.આ પ્રસંગે એપીએમસીના ચેરમેન રાજેન્દ્રભાઇ પટેલ, વિમલભાઈ પટેલ અને સાબરકાંઠા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર પંકજભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મોડાસા યાર્ડના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ અને વિમલભાઈ પટેલ અને મોડાસા યાર્ડનો સ્ટાફ તેમજ જિલ્લાના સહકારી માળખાના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો