તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શણગાર:મોડાસા પાસે સાકરીયા હનુમાનજી મંદિરમાં અન્નકૂટ ધરાવાયો અને મંદિર શણગારાયું

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસા પાસેના સાકરીયામાં અતિ પૌરાણિક સ્વયંભૂ હનુમાનજીની આરામદાયક મુદ્રામાંમૂર્તિ આવેલી હોવાથી અહીંયા દર્શનાર્થીઓને ભારે ધસારો જોવા મળે છે.શનિવારે કાળીચૌદસ અને દિવાળી અનેરો સંગમ હોવાથી વહેલી સવારથીજ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાનજીની મૂર્તિને ભવ્ય શણગાર કરી અન્નકૂટ ધરાવાયો હતો. ભક્તોને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો