તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મોડાસાના ઝાલોદર નજીક 25 ફૂટ ઊંડા ખાડામાં કાર પલટ્યા બાદ સળગી, ચાલક કાચ તોડી નીકળી જતાં આબાદ બચાવ

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કાર અગમ્ય કારણસર ભડભડ સળગી ઉઠી - Divya Bhaskar
કાર અગમ્ય કારણસર ભડભડ સળગી ઉઠી

મોડાસા-ગોધરા નેશનલ હાઇવે પર મોડાસાના ઝાલોદર પાસે રવિવાર રાત્રે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર તોડીને 25 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. દરમિયાન ચાલકે સમય સૂચકતા વાપરીને કારનો કાચ તોડીને બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો હતો. જોતજોતામાં કાર અગમ્ય કારણસર ભડભડ સળગી ઉઠી હતી. કાર ચાલક મોડાસા તાલુકાના માથાસુરીયાનો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતુ. }નવનીત મહેરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો