તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુમ:મોડાસાની પાવનસિટીમાં રહેતી મહિલા બે દી'થી ગુમ

મોડાસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ઘરેથી કોઈને કહ્યા વિના ક્યાંક ચાલી ગઇ

મોડાસામાં પાવનસિટીમાં રહેતી 29 વર્ષીય મહિલા ગુમ થતાં ચકચાર મચી ગઇ છે મહિલા ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી જતાં તેના પતિએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલા ગુમ થયાની જાણ કરી હતી.

મોડાસામાં મેઘરજ રોડ ઉપર આવેલી પાવનસિટી- 402માં રહેતા અને મૂળ તુલસીધામ સોસાયટી બ્રહ્માકુમારી સેન્ટર સામે ઉના તા. ઉના જિ. ગીર સોમનાથના અંકિતકુમાર ગોપાલદાસ દઢાણીયાના પત્ની દિશાબેન અંકિતકુમાર (29) એવો તારીખ 11 જુલાઇને 12:00 ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી જતા તેમના પતિ અને પરિજનોએ મહિલાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ એનો ક્યાંય પત્તો ન લાગતા અંકિતકુમાર ગોપાલદાસ દઢાણીયા એ તેના પત્ની દિશાબેન ગુમ થયાની મોડાસા ટાઉન પોલીસમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...