તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:અરવલ્લીમાં નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે વેબિનાર યોજાશે

મોડાસા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અરવલ્લી જિલ્લાના નોકરી ઇચ્છુક ઉમેદવારો જેઓની ઉંમર ૧૮ થી ૩૦ વર્ષ વચ્ચેની હોય તેઓને વેબિનારમાં જોડાવા માટે આપેલ વેબિનારની લીંક પર જઇ કાર્યક્રમમાં જોડાઇ શકે તે માટે ઉમેદવારનું નામ, સરનામું, મોબાઇલ નંબરની માહિતી તા. ૭ ડિસેમ્બર બપોરે ૩-૦૦ વાગ્યા સુધી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મોડાસામાં મોકલી આપવા જણાવાયું છે.

જેમાં વેબીનાર 08-12-2020 થી 17-12-2020, 10:00 થી 11: 00 ચાલશે. મિટીંગ આઇડી 9998880494 અને પાસકોડ 123456 છે. મિટીંગમાં જોડાવવા https;//uso2web.zoom.us/j /9998880494 પર ક્લીક કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો