તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનીનિક સ્વરાજય ચૂંટણી:અરવલ્લીમાંજિલ્લા પંચાયત,તાલુકા પંચાયત, મોડાસા - બાયડ પાલિકામાં કુલ 417 ફોર્મ ભરાયા

મોડાસા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયત માટે 5 દિવસમાં 290 ફોર્મ ગયા માત્ર 63 ફોર્મ ભરાયા

મોડાસા નગરપાલિકાની 9 વોર્ડની ચૂંટણીમાં 36 ઉમેદવારો માટે પાલિકામાં છેલ્લા 4 દિવસમાં કોંગ્રેસમાંથી 40 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે અપક્ષમાં 9 ઉમેદવારો અને અન્ય 5 ઉમેદવારો સહિત કુલ 54 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જિલ્લામાં યોજાનાર ચૂંટણી માટે કુલ 278 ઉમેદવારોએ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. બાયડ પાલિકાની છ વોર્ડની ચૂંટણીમાં અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી 22 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવીછે. અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠકો પર ઉમેદવારી કરવા 290 ઉમેદવારી ફોર્મ વેચાયા હતા.

જેની સામે 63 ફોર્મ ભરાયા છે. જેમાં કોંગ્રેસમાંથી 27 ભાજપમાંથી 27 અપક્ષ 1 અને અન્ય 8 ઉમેદવારી ફોર્મ સહિત શુક્રવાર સાંજ સુધીમાં કુલ 63 ફોર્મ ભરાયા હતા.માલપુર, મોડાસા, મેઘરજ, ધનસુરા, બાયડ અને ભિલોડા તાલુકા પંચાયતની કુલ 128 બેઠકો પર ભાજપના 115 કોંગ્રેસ 128 અપક્ષ 11 અને અન્ય 24 સહિત કુલ 278 ઉમેદવારોએ તા.પં.ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વધુ ધસારો જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો