તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વાહનની ટક્કરે UGVCLના નિવૃત્ત ઇજનેરનું મોત નિપજ્યુું

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોડાસા - અમદાવાદ હાઇવે પરનો બનાવ, કોલીખડના ઇજનેર રાત્રે મોડાસા પરત ફરતા હતા

મોડાસા-અમદાવાદ હાઇવે પર રહિયોલ તરફથી ટુ વ્હીલર લઇ આવતા યુજીવીસીએલના નિવૃત્ત મુખ્ય ઇજનેરને અજાણ્યા વાહને ટક્કર મારતાં અમદાવાદમાં સારવારમાં મોત થયું હતું. કોલીખડના વતની અને યુજીવીસીલએલમાં રુચીર એન્જિનિયર છેલ્લે મુખ્ય ઇજનેર તરીકે નિવૃત્ત થયેલા હતા. નિવૃત્તિ બાદ રહીયોલમાં પેટ્રોલપંપ ધરાવતા હતા. ગત મોડી રાત્રે પેટ્રોલ પંપ પછી મોડાસા પરત ફરી રહ્યા હતા

ત્યારે દલીલપુર પાસે અજાણ્યા વાહને તેમના ટુ વ્હીલરને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. આ અંગે તેમને મોડાસા ખાતે પ્રાથમિક સારવાર આપી અને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હેમરેજ થવાના કારણે તેમનું મોત થતાં સમગ્ર દલિત સમાજ અને મોડાસા શહેરમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો